મોટા સ્વપના જોવા માટે આપણા બાળકોને જીવનમાં શ્રેષ્ઠ શરૂઆતની જરૂર હોય છે. તેથી જ વિક્ટોરિયાની સરકાર:
- ૨૦૨૩થી આખા રાજ્યમાં ત્રણ અને ચાર-વર્ષની ઉંમરના-બાળમંદિર નિઃશુલ્ક કરી રહી છે
- ચાર-વર્ષની ઉંમરનાઓ માટે એક નવું સાર્વત્રિક પ્રિ-પ્રેપ વર્ષ આપી રહી છે
- એક દશક સુધીમાં ૫૦ સરકારી બાળસંભાળ કેન્દ્રો સ્થાપિત કરી રહી છે.
તે ત્રણ-વર્ષની-ઉંમરના માટેના બાળમંદિર ઉપરાંતનું છે.
કિંડર કેવી રીતે કામ કરે છે (How kinder works) - ગુજરાતી (Gujarati)
કિંડરના ફાયદા વિશે, કિંડરમાં શું થાય છે અને વિક્ટોરિયામાં કિંડરગાર્ટન સેવાઓના પ્રકારો વિશે જાણો.
ક્યારે અને કેવી રીતે દાખલો લેવો (How and when to enrol) - ગુજરાતી (Gujarati)
દાખલો લેવો કિંડરમાં દાખલો કેવી રીતે લેવો અને વિક્ટોરિયાની સરકાર માન્ય કિંડર કાર્યક્રમ કેવી રીતે શોધવો તે વિશે માહિતી.
નિઃશુલ્ક કિંડર (About Free Kinder) - ગુજરાતી (Gujarati)
નિઃશુલ્ક કિંડર (બાળમંદિર) એટલે શું, કોણ તે માટે પાત્ર છે અને ભંડોળ કેવી રીતે મેળવવું તે વિશે માહિતી.
વહેલું શરું થતું બાળમંદિર (Early Start Kindergarten) - ગુજરાતી (Gujarati)
જો તમે શરણાર્થી અથવા આશ્રયઇચ્છુક પૃષ્ઠભૂમિ ધરાવતાં હોવ તો, વહેલું શરૂં થતું બાળમંદિર (અર્લિ સ્ટાર્ટ કિંડરગાર્ટન - ઇએસકે) કહેવાતો એક કાર્યક્રમ ઉપલબ્ધ છે.
પ્રારંભિક બાળપણના શિક્ષણમાં કારકિર્દીની તકો (Career Opportunities in Early Childhood Education) - ગુજરાતી (Gujarati)
સાંસ્કૃતિક અને ભાષાકીય રીતે વૈવિધ્યસભર પૃષ્ઠભૂમિના પ્રારંભિક બાળપણના શિક્ષકો અને તાલીમ આપનારાઓ બાળકો અને પરિવારોના જીવનમાં ફરક પાડે છે.
કિંડર કીટ (Kinder Kits) - ગુજરાતી (Gujarati)
ભંડોળ પૂરું પાડવામાં આવેલ ત્રણ-વર્ષની વયનાં માટેના કિન્ડરગાર્ટન કાર્યક્રમમાં ૨૦૨૪માં દાખલો લેનાર દરેક બાળક કિન્ડર કીટ મેળવવાને પાત્ર છે.
Updated